1 મિનિટનો Video બનાવો અને દર મહિને 20 હજાર રૂપિયાથી વધુ કમાવો! અહીં મળી
તમને ભારતના સૌથી મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આ તક મળશે.
જો તમે સોશિયલ મીડિયા(Social Media)થી પૈસા કમાવવા માંગો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. જ્યાં તમે ઘરે બેઠા એક મોટી રકમ કમાઈ શકો છો. તમને ભારતના સૌથી મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ Riser App પર આ તક મળશે. તાજેતરમાં જ એપ લોન્ચ કરવામાં આવી છે, તેના પ્લેટફોર્મ પરની કન્ટેન્ટ ક્રિએટર્સ(content creators)ને જાહેરાતો દ્વારા શોર્ટ ફોર્મ વિડિઓથી કમાણી કરવાની મંજુરી આપશે. કંપનીએ કહ્યું કે, Riser App હવે સર્જકોને વધુ પૈસા કમાવવામાં મદદ કરશે. જ્યાં ક્રિએટર્સ શોર્ટ વિડિઓઝ બનાવીને જાહેરાત દ્વારા પૈસા કમાવવા માટે સક્ષમ હશે. કંપની આ માટે યોજના બનાવી રહી છે. આ સિવાય બીજી કઈ રીતે Riser Appથી કમાણી કરી શકે છો. ચાલો જાણીએ વિગતવાર
Riser App પર 1 મીનિટ સુધીના વીડિયોથી પૈસા કેવી રીતે મળશે? (How to earn money from Riser App?)
કંપની હવે સોશિયલ નેટવર્ક્સ પર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ડિમોનેટાઇઝેશન વિકલ્પમાં વધારો કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, Riser App યુઝર્સ એક મિનિટ સુધી વીડિયો બનાવીને પૈસા કમાવવા માટે સક્ષમ હશે. જો કે, શરત એ છે કે, આ એક મિનિટના વિડિઓમાં ઓછામાં ઓછી 30 સેકંડની જાહેરાત ચાલવી આવશ્યક છે. આજ રીતે, ત્રણ મિનિટ અથવા વધુના વિડિઓ માટે, લગભગ 45 સેકંડની જાહેરાત ચાલવી જોઈએ. આનો અર્થ એ છે કે, તમારા મનપસંદ ક્રિએટર્સને તેમના વિડિઓથી વધુ પૈસા મળશે. તમને જણાવી દઇએ કે, અગાઉ ફક્ત ત્રણ મિનિટ અથવા વધુના વિડિઓ પર, લોકો જાહેરાતો સાથે કમાણી કરી શકતા હતા, જેમાં એક મિનિટ પહેલાં કોઈ જાહેરાત બતાવવામાં આવતી ન હતી.
Riser App શું છે?
Riser App એ ભારતની પહેલી એવી એક એપ છે. જે ભારતના યુવાનોને પગભર થવા માટે બનાવવામાં આવી છે. આ એપમાં યુવાનો પોતાનું ટેલેન્ટ અને આવડતથી પૈસા કમાઈ શકશે.
Riser Appનો મુખ્ય ઉદેશ્ય ભારતના તમામ યુવાઓને પોતાની આવડત અને ટેલેન્ટ બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી ભારતના તમામ યુવાઓ આત્મનિર્ભર બની શકે.
Riser App મા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું??
હવે તમને બધાના મનમાં એ પ્રશ્ન થતો હશે કે Riser Appમાથી પૈસા કેવી રીતે કમાવા.
સૌથી પહેલાં તો તમારે Riser Appમા રજીસ્ટ્રેશન કરવુ પડશે. રજીસ્ટ્રેશન કરવા માટે Riserapp.in જાવ.
રજીસ્ટ્રેશન કર્યો પછી જયારે કંપની App લોન્ચ કરે ત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની પછી તમારી પાસે જે આવડત અને ટેલેન્ટ છે એના પર ટુકા વિડીયો બનાવીને Riser Appમા અપલોડ કરવાનો.
Riser Appમા કેવા વિડીયો બનાવી શકાય??
1. હેલ્થ
2. ફિટનેસ
3. બુટ્ટી
4. હેરટાઈલ
5. રસોઈ
6. ડાન્સ
7. યોગા
8. પૈસા કેવી રીતે કમાવા
9. સ્ટોક માર્કેટ
10. મહેન્દી
11. ડીઝાઈન
12. સોશિયલ મીડિયા
13. માર્કેટીંગ
14. સોન્ગ
આવા અનેક પ્રકારના તમારી આવડત અને ટેલેન્ટ પ્રમાણે વિડીયો બનાવીને અપલોડ કરી પૈસા કમાઈ શકશો.
Riser Appથી Creatorને કેવી રીતે આવક થશે.
તમે કોઈ નાનો-મોટો બિઝનેસ કરો છો. જેવા કે બ્યુટી પાલૅર, યોગા કલાસીસ, ડાન્સ કલાસીસ અથવા બીજો કોઈ બિઝનેસ કરતાં હોય તો તેને આગળ વધારવા માટે પૈસા આપીને પ્રમોશન કરાવતા હોય છો. તો હવે પૈસા આપીને પ્રમોશન કરાવવાનું બંધ.તમારે Riser Appમા રોજ એક તમારા બિઝનેસનો વિડીયો અપલોડ કરવાનો તે વિડીયો સૌથી પહેલાં તમારા વિસ્તારના લોકોને બતાવવામા આવશે.
જેનાથી તમારા વિસ્તારના લોકોને તમારા બિઝનેસની સૌથી પહેલાં માહિતી મળશે. આથી તમારા વિસ્તારના બધા કસ્ટમર તમારી પાસે આવશે. એ પણ એક રૂપિયો આપ્યા વગર.
0 comments:
Post a Comment